Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

આજના શુભ દિવસે - 1453

પગની જાળવણીઃ

(૧) ખુલ્લા પગે ન ચાલો(ર) દરરોજ પગને તપાસો-કંઇ વાંધો તો નથીને ! (૩) ઠંડા કે ગરમ પાણીના પેક જરૂર વિના ન મૂકવા તેમજ કોઇ જલદ દવા પણ ડોકટરને પૂછવા વિના ન લગાવવી, (૪) બરાબર માપના જ બુટ-ચપ્પલ પહેરો(પ) જો એકાદ પગમાં કંઇ વાગ્યું હોય તો ચાલતી વખતે તેના પર વધારે વજન ન મુકવું (૬) બેસતી વખતે પગને આંટી મારીને ન બેસવું (૭) મુસાફરી કરતી વખતે બુટ-ચપ્પલ પહેરી રાખવા (૮) નિયમીત રીતે નખ કાપો અને સાફ કરો.(૯) બ્લેડ કે છરી-ચાકાથી નખ ન કાપવા.(૧૦) દરરોજ ર વખત સાબુથી પગ ધોવા અને બરાબર કોરા કરીને ક્રીમ લગાડવું.

આજના શુભ દિવસે...

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:34 am IST)