Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આજના શુભ દિવસે - 467

જેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે,

તેઓ બધાજ પુરૂષાર્થ વાદીઓ હતા, તેઓએ

'નસીબમાં હશે તેમ થશે' એવું કદી કહ્યું નથી.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:59 am IST)