Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

આજના શુભ દિવસે - 243

પોતાને ભગવાન ન માનો.

દુનિયા તમારા વિના પણ ચાલશે.

હળવા રહો.

-ઓર્મન વિન્સેટ પિલ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:02 am IST)
  • વલસાડ:મોગરવાડી વિસ્તારની ઘટના :પાંચ વર્ષીય બાળકી સાથે શારિરીક અડપલાંનો કિસ્સો આવ્યો પ્રકાશમાં:બાળકી સાથે અડપલાં કરનાર વ્યક્તિને લોકોએ મારમારી પોલીસને હવાલે કર્યો:પોલીસે આરોપી વધુ તપાસ હાથ ધરી:આરોપીનું મેડિકલ કરાવી ફરિયાદ લેવાની તજવીજ ચાલુ access_time 6:14 pm IST

  • ભરૂચ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોએ જિલ્લાવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી access_time 6:45 pm IST

  • ભાઈબીજે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ 15 પૈસા થશે સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 10:56 pm IST