Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

આજના શુભ દિવસે - 240

તમે ગમે તેટલું વાંચો કે યાદ રાખો, તે તમને જીવનમાં

સફળ નહીં કરી શકે કેવળ ડહાપણભર્યા વિચારની

સમજ અને તેનો અમલ મહત્વનો છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:43 am IST)
  • સ્‍વાઇન ફલુઅે વધુ અેકનો ભોગ લીધો : ઉપલેટાનાં વડજાંગ જાળિયાના ૬પ વષૅના વુધ્‍ધ્‍નુ મોત : કુલ મૃત્‍યુ આંક ૩પ થયો. access_time 7:57 pm IST

  • ઉના :વિમાંશી હત્યાના ઘેરા પડઘા :કોડીનારમાં નીકળી વિશાળ રેલી :લોહાણા સમાજ વેપારીઓ સહિત સર્વે સમાજના લોકો રેલીમાં જોડાયા: મોન રેલી બાદ પોલિસ અને મામલતદારને આપ્યું આવેદન: હત્યારા પર કડક પગલા લેવા માગ access_time 4:04 pm IST

  • આજે દેશભરમાં ભાઈબીજની ઉજવણી :બહેનના ઘરે જઈ ભાઈઓ ઊજવશે ભાઈબીજ :બહેનના ઘરે ભાઈના જમવા જવાનો રિવાજ :PM મોદીએ દેશવાસીઓને શુભકામના આપી :રાષ્ટ્રપતિએ પણ ભાઈબીજની શુભકામના આપી access_time 11:49 am IST