Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

આજના શુભ દિવસે - 238

બળ, સદ્દભાવ અને ડહાપણ તો વારસામાં મળ્યા

છે. તમારે માત્ર તેમને ઉપયોગમાં લેવાના છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:07 am IST)
  • ૧૨મી નવેમ્બરના રોજ ડો.આંબેડકર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને માં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનો તાલીમ વર્ગ શરુ કરાશે access_time 6:46 pm IST

  • આજે દેશભરમાં ભાઈબીજની ઉજવણી :બહેનના ઘરે જઈ ભાઈઓ ઊજવશે ભાઈબીજ :બહેનના ઘરે ભાઈના જમવા જવાનો રિવાજ :PM મોદીએ દેશવાસીઓને શુભકામના આપી :રાષ્ટ્રપતિએ પણ ભાઈબીજની શુભકામના આપી access_time 11:49 am IST

  • મુંબઇના દહાણું નજીક માલગાડીમાં લાગી આગ:ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો:અમદાવાદથી રાત્રે ઉપડેલી તમામ ટ્રેનો મોડી:અનેક ટ્રેનો થઇ રદ્દ, કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા:મોડી રાત્રે લાગેલી આગ કાબૂમાં:દૂરંતો, લોકશક્તિ અને ગુજરાત મેલ મોડી પડી :સુરત નજીક અનેક ટ્રેનો રોકાઇ: વહેલી સવારે ટ્રેન વ્યવહાર પૂર્વવત :વેસ્ટર્ન રેલવેએ હેલ્પ ડેસ્ક શરૂ કર્યાં access_time 11:49 am IST