Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

આજના શુભ દિવસે - 842

જગતની સમસ્યાઓમાં ધ્યાન આપવાને બદલે તમે વિશ્વાસ, પ્રેમ, સમૃદ્ધિ, શિક્ષણ અને શાંતિમાં તમારૂ ધ્યાન પરોવો.

(11:17 am IST)
  • નક્સલીઓ સાથે ભયંકર અથડામણ દરમિયાન નક્સલીઓ એક જવાનને બાન પકડીને લઈ ગયા હતા. તેની લોકો સમક્ષ જે બેઇજ્જતી કરવામાં આવી, તે વિડિઓ કલીપ એબીપી ન્યુઝના એડિટર પંકજ ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી છે. આવા નકસળીઓ માટે કોઈ શબ્દો વાપરવા એ પણ ઉચિત નથી લાગતું access_time 11:46 pm IST

  • કાશ્મીરના ત્રાલમાં વધુ ૨ આતંકવાદી ઠાર મરાયા : પુલવામા મૂઠભેડમાં ૩ આતંકી માર્યા ગયા : બચી ગયેલા ૨ આતંકવાદીઓ મસ્જીદમાંથી ફાયરીંગ કરી રહ્ના છે : ૧૨ કલાકમાં સુરક્ષાદળોએ ૫ આતંકીઓને ઠાર માર્યા access_time 11:40 am IST

  • રાજકોટના મોટાભાગના વેપારી એસોસિએશનએ આવતીકાલથી શનિ અને રવિવારના રોજ, શહેરમાં કોરોના સંક્રમણ વધતા, તકેદારી રૂપે સ્વયંભૂ બધી મુખ્ય બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે... access_time 6:29 pm IST