Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

આજના શુભ દિવસે - 840

ગઇકાલ વિષે અફસોસ કર્યા વિના અને આવતીકાલની

બીઝ રાખ્‍યા વિના, જો તમે હશો તો તે સફળતાનો રસ્‍તો છે

                                                 -સ્‍વામી વિવેકાનંદ

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:09 am IST)
  • રાજકોટ શહેર - જિલ્લા પર કોરોના જાણે રાઘવાયો થયો હોય તેમ આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 340 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 410 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકોમાં ફફડાટ access_time 7:47 pm IST

  • દિલ્હીની ગંગારામ હોસ્પિટલના ૩૭ ડોકટરોને કોરોના પોઝીટીવ આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હોસ્પિટલના ચેરમેન ડો.રાણાને તાકીદે બોલાવ્યા છે access_time 3:55 pm IST

  • વડોદરાના અતલાદરા ખાતે બીએપીએસ મંદિરના મધ્યસ્થ ખંડમાં ૫૦૦ બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે : તંત્રને સભાગૃહ સોંપી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો access_time 3:53 pm IST