Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

આજના શુભ દિવસે - 838

ઉંમર વિશેની માન્યતાઓ આપણા મનને લીધે છે.  તમારા ચિત્તમાંથી ઍ વાત કાઢી નાખો આરોગ્ય અને ચિરયૌવન પર ધ્યાન કેન્દ્રિત કરો.

(11:30 am IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,44,829 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,32,02,783 :એક્ટિવ કેસ 10,40,993 થયા વધુ 77,199 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19, 87, 940 થયા :વધુ 773 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,68,467 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 58,993 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST

  • ઇંગ્લેન્ડ : એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ ફિલિપ, જેમણે 73 વર્ષ પહેલા રાણી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા, તેમનું આજે સવારે વિન્ડસર કેસલ ખાતે નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં માતમ છવાયો access_time 4:58 pm IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST