Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

આજના શુભ દિવસે - 744

જીંદગીમાં માનવીને પ્રેમ કરવો જોઇએ અને વસ્તુ

વાપરવી જોઇએ એને બદલે આપણે વસ્તુને પ્રેમ

કરીએ છીએ અને માનવીનો ઉપયોગ કરીએ છીએ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:17 am IST)