Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આજના શુભ દિવસે - 828

તમે તમારી જાતને અંદરથી છલોછલ નહીં કરો ત્યાં  સુધી કોઇને આપવા માટે તમારી પાસે કશું નહીં હોય  તેથી તમે તમારી જાત પ્રત્યે પહેલું ધ્યાન આપો.

(10:49 am IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • રાજકોટ શહેર - જીલ્લામાં હાલ ૩૨૦૦ બેડ ઉપલબ્ધ : તેમાંથી ૪૦૦થી વધુ ખાલી : ૭૨ કલાકમાં ઓક્સિજનવાળા વધુ ૭૦૦ બેડ વધશે : રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો સરકારીમાં ૫૦૦૦ અને પ્રાઈવેટમાં ૨૦૦૦નો છે : ઓક્સિજન - વેન્ટીલેટર પૂરતા છે : રાજકોટ - જીલ્લાના કોઈપણ દર્દીને રેમડેસીવીર ઈન્જેકશનની તકલીફ નહિં પડે : પત્ર્કારો સાથેની વાતચીતમાં રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા અને કલેકટર રેમ્યા મોહનની ભારપૂર્વકની ખાત્રી : લોકો ગભરાય નહિં : વેન્ટીલેટરનો જથ્થો પણ ૩૦૦થી વધુ છે : રાજકોટના મોટા ધાર્મિક સ્થળો ઉપર ભીડ ઍકઠી ન થાય તે જાવા અપીલ : આવા મંદિરોના વડાઓને બોલાવાયા access_time 11:59 am IST

  • ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજાશે : બેકઅપ પ્લાન પણ તૈયારઃ આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ રાબેતા મુજબ યોજાવવાનો છે અને તેના માટે તેની પાસે બેક-અપ પ્લાન તૈયાર છે. હાલના તબક્કે ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ યોજવા આયોજન access_time 12:21 am IST