Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આજના શુભ દિવસે - 572

એક પીંજારો છે જેના હાથ મારા સેંકડો

વર્ષોથી મારા શ્વાસ પીંજાઇ રહ્યા છે તે

છતા હું એમનો એમ જ ઉભો છું

-અનિલ ચાવડા

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:55 am IST)