Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

આજના શુભ દિવસે - 1474

દંપતીનો હેતુ કોઇક ધર્મમાં કે કોઇક કર્મમાં એવો ઓતપ્રોત થઇ જાય છે. કે તેમના સહજીવનનો એક જ રંગ ખીલી નીકળે છે.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:49 am IST)