Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આજના શુભ દિવસે - 570

આજે મેં કેટલું મેળવ્યું કે કેટલું પ્રાપ્ત કર્યું

એ વાત પર જ શા માટે હું મારા દિવસના

લેખો-જોખાં કરૃં છું કે દિવસને તોળ્યા છું?

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:05 am IST)