Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

આજના શુભ દિવસે - 1000

અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી.જયારે તે તવંગર હોય છે
ત્‍યારે તેઓ કોઇને ઓળખતા નથી અનેજયારે તેઓ વિપત્તિમાં હોય છે. ત્‍યારે તેમને કોઇ ઓળખતું નથી.

વિનુભાઇ જગડા
ઇન્‍દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:10 am IST)