Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2023

આજના શુભ દિવસે - 1630

અરીસામાં આપણે દેખાઇએ છીએ, પણ એ પ્રતિબિંબ છે.

આ પ્રતિબિંબને ભેટવા જઇએ તો કાચની કરચો જ હાથમાં આવે માટે આરંભનો ખ્‍યાલ હોય તો જ અંજામની ખબર પડે.

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:45 am IST)