Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

આજના શુભ દિવસે - 667

મે તેવો સુજ્ઞ- વિવેકશીલ મનુષ્ય હોય પણ જયારે તે સમૂહમાં-ટોળામાં જોડાય છે ત્યારે તેટલા વખત પૂરતો તે ઘણા અંશે ઘેટા જેવો બની જાય છે, જડ બની જાય છે, વિવેકભાન ગુમાવી બેસે છે.

 Crowa is aiways irrational

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

(10:12 am IST)