Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

આજના શુભ દિવસે - 854

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.-બેફામ

(11:35 am IST)
  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • મુખ્યમંત્રીના અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથનને કોરોના : ગુજરાતના પીઢ આઈઍઍસ અધિકારી અને મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ કે.કૈલાસનાથન કોરોના સંક્રમિત થયા છે : હાલ હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે access_time 2:21 pm IST