Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

આજના શુભ દિવસે - 668

બજાર બનેલી દુનિયામાં માણસ માત્ર ગ્રાહક બનીને

રહી જાય છે અને તેનું પરિણામ એ આવે છે કે

એ જીવનના અંત લગી દોડતો રહે છે.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:17 am IST)