Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

આજના શુભ દિવસે - 659

માંસાહારી કરતાં શાકાહારીમાં કોલેસ્‍ટ્રોલનું

લેવલ ૧૪% ઓછું હોય છે. 

-જહોન રોબ્‍બીન્‍સ

વિનુભાઇ જગડા

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:23 am IST)
  • " બકરી ઈદ " : વડાપ્રધાન શ્રી મોદીએ બાંગ્લાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને ' બકરી ઈદ ' ની શુભેચ્છા પાઠવી : કોવિદ -19 મહામારી અટકાવવા લીધેલા પગલાંની પ્રસંશા કરી : દરેક સંજોગોમાં ભારત મદદરૂપ થશે તેવી ખાતરી આપી access_time 1:48 pm IST

  • અમરેલી જીલ્લામાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:જીલ્લામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 463એ પહોંચી : અત્યાર સુધીમાં કુલ 16 ના મોત : 183 એક્ટીવ કેસ : 264 દર્દીઓ સ્વસ્થ થયા access_time 10:22 pm IST

  • ભુજની રાવલવાડીમાં કોરોનાથી એક મહિલાનું મોત :આખી શેરી કવોરોન્ટાઇન હેઠળ:લોકલ સંક્રમિતની વિગતો તંત્ર આપે:આજુબાજુમાં ભયનો માહોલ:મહિલા ઓટલા પરિષદમાં રોજ હાજરી પુરાવતા જ્યાં અનેક વૃદ્ધ મહિલાઓ પણ બેસતા:અન્ય કેટલા લોકો સંપર્કમાં આવ્યા તપાસ સાથે તકેદારીનો વિષય access_time 9:45 pm IST