Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આજના શુભ દિવસે - 831

રહસ્યને ખાનગી રાખવું હોય તો ઍને ઢાંકવાની કોશિષ ન કરો, કારણ કે ઢાંકેલી ચીજ જાણવાની બધાને લાલચ હોય છે.

(10:38 am IST)
  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST

  • આંધ્રપ્રદેશ સરકાર 35 વર્ષ સુધીના ગ્રેજ્યુએટ બેરોજગારોને આપશે દરમહિને 1000નું ભથ્થું :રાજ્યના માહિતી મંત્રીએ કહ્યું કે યોજનાનો અંદાજે 10 લાખ બેરોજગારોને લાભ મળશે :આ યોજના માટે રાજ્ય સરકારે 1200 કરોડની ફાળવણી કરીછે access_time 1:10 am IST

  • ખેડૂત આંદોલન : પંજાબમાં રસ્‍તા પર ફેંકાયા શાકભાજી : મંદસૌરમાં દૂધ-શાકભાજી સપ્‍લાય ઉપર પ્રતિબંધ access_time 12:35 pm IST