Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અભિનેત્રી તાપસી પન્નુની 'શાબાશ મીઠુ'નું ટ્રેલર રિલીઝ

મુઝફ્ફરનગરમાં નગરપાલિકાની બેઠકમાં રાષ્ટ્રગીતનું ઘોર અપમાન : ભારે હોબાળો

રાજકોટમાં DEO કચેરી ખાતે વાલીઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો, છેલ્લા ઘણા સમયથી RTE ના 3 રાઉન્ડ બહાર પડી ગયા હોવા છતાં ગરીબ વાલીઓના બાળકોના નામ ન આવતા વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ખાતે રામધૂન બોલાવી રોષ ઠાલવવામાં આવ્યો હતો આં તકે કોંગ્રેસી આગેવાનો વાલીઓના સમર્થનમાં આવ્યા હતા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

જેતપુર ના ધારેશ્વર નજીકની અકસ્માત, બાઈક અને રેલવે પોલીસ વાંન વચ્ચે અકસ્માત, અકસ્માત બાદ બાઈક ચાલક અન્ય એક બાઈક સાથે પણ અથડાયો, પુરવાટ ઝડપે પાછળથી આવી રહેલ રેલવે પોલીસ વાને બાઈક ચાલકને ટક્કર મારી, અકસ્માત ની ઘટના CCTV માં કેદ.

ડાંગ સાપૂતારામાં વરસાદી ઝાપટા બાદ બદલાયું વાતાવરણ, સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણ, ધુમ્મસ ભર્યા વાતાવરણ માં ઝીરોવિઝીબિલિટી ને કારણે વાહન ચાલકોને મુશ્કેલી, મોનસૂન ની મજા માણવા આવેલ પ્રવાસીઓ આનંદ છવાયો, વહેલી સવાર ના દ્રશ્યો.