Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર માં સભાઓ સંબોધતા પહેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની પુજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા.

રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકોટમાં, આવતી કાલે રાહુલ ગાંધી રાજકોટ શાસ્ત્રો મેદાન પર લોકોને કરશે સંબોધીત, શાસ્ત્રી મૈદાન ખાતે કોંગ્રસ ના દિગ્ગજ નેતાઓ એ લીધી મુલાકાત.

રાહુલ ગાંધી આવતી કાલે રાજકોટમાં, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત એ આપી માહીતી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

આવો વિરોધ પણ જરુરી છે, બંગાળ માં રેશનકાર્ડમાં દત્તા અટકની બદલે વિભાગે કુત્તા (कुत्ता) અટક લખી દીધી, પછી આ વ્યક્તિ એ અધીકારીનો એવો વિરોધ કર્યો કે વિડીયો સોસિયલ મીડીયા મા વાયરલ થઈ ગયો.

રાજકોટ ના ધોરાજી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસભા ને કરી હતી સંબંધીત, ગુજરાતમાં ભાજપ સરકારે કરેલા કામોની લોકોને ફરી અપાવી યાદ.