Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જુના સહાધ્‍યાયી મિત્રોને મળવાનો અનેરો અવસર

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટમાં બે વર્ષ પહેલા લોહીલુહાણ હાલતમાં મળેલી અંબા ઇટલી જવા રવાના, પૂર્વ સીએમની હાજરીમાં ભાવભરી વિદાય આપવામાં આવી, અંબા ફેબ્રુઆરી 2020માં ઠેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી, માસુમ બાળકી અંબાને ઇટલીનાં દંપતિએ દત્તક લીધી છે, તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે અંબા ઇટલી જવા રવાના થઈ છે.

ટંકારા હાઈવે પર આઈસરમાં આગ લાગી, ટંકારા હાઈ વે પર અગમ્ય કારણોસર આઈસરમાં આગ હતી લાગી, આઈસરના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી, ધુમાડાના ગોટે ગોટા નિકળતા થોડા સમય ટ્રાફિક જામ થયો હતો.