Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પંચમહાલ ગોધરા વડોદરા હાઇવે કોઠી ચોકડી પાસે બની ઘટના, એસટી બસ ના ભયાનક અકસ્માત માં આબાદ બચાવ, એસટી બસે વાહન ની રાહ જોઈ ઉભેલા રાહદારી પરિવાર ને લીધા હડફેટે, ઘટનામાં એક ને સામાન્ય ઈજા, સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ.

જામનગર મોટી ખાવડી નજીક આવેલ એલન્ટો નામની હોટેલમાં લાગી ભીષણ આગ, હોટેલ માં કેટલાક લોકો ફસાયા હોવાના અહેવાલ, શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ, ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી.