Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા, રાજકોટ ના શાસ્ત્રી મેદાન માં સાંજે ભવ્ય જાહેર સભાને કરશે સંબંધીત. જુઓ લાઈવ દ્રશ્યો કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ માં, રાજકોટ ના શાસ્ત્રી મેદાનમાં ભવ્ય જાહેર સભાને કરી રહ્યા છે સંબંધીત. જુઓ લાઈવ દ્રશ્યો પાર્ટ-2 કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા