Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

રાજકોટ માં દેખાયો લોકો ને આશ્ચર્યમાં મુકતો અનોખો આકાશી નઝારો, રાજકોટ ના અનેક વિસ્તારોમાં આકાશમાં દેખાઈ આકાશમાં ધીમી ગતિએ ચાલતી લાઈટ, રાજકોટના લોકો એ આકાશમાં દેખાઈ રહેલી લાઈટનો નઝારો કેમેરા માં કર્યો કેદ.