Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આમ તો ગુજરાત માં દારુ બંધી છે પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના શહેર સુરત માં ખુલ્લે આમ દારુ વેચાઈ પણ રહ્યો છે અને પીવા પણ રહ્યો છે, ત્યારે સુરતના હોમગાર્ડનો ખુલ્લે આમ દારુ પીતો વિડીયો સામે આવ્યો છે.

(4:30 pm IST)