ખેલ-જગત
News of Thursday, 30th June 2022

બુમરાહ ભારતનો ૩૬મો કેપ્‍ટન, ૩૫ વર્ષ પછીનો પ્રથમ ફાસ્‍ટ બોલર-સુકાની

રોહિત શર્મા ટેસ્‍ટ-મેચ પહેલાંની બીજી કોવિડ-ટેસ્‍ટમાં પણ ફેલઃ ફરી પોઝિટિવ થતાં ઇંગ્‍લેન્‍ડ સામે નહીં રમે

નવી દિલ્‍હી : ૧૯૩૨થી ૨૦૨૨ સુધીના ભારતના ટેસ્‍ટ-કેપ્‍ટનો  : કર્નલ સી.કે.નાયડુ, મહારાજકુમાર ઓફ વિઝિયાનગરમ, ઇફિતખાર અલી ખાન પટૌડી, લાલા અમરનાથ, વિજય હઝારે, વિનુ માંકડ, ગુલામ અહમદ, પોલી ઉમરીગર, હેમુ અધિકારી, દત્તા ગાયકવાડ, પંકજ રોય, ગુલાબરાય રામચંદ, નરી કોન્‍ટ્રેકટર, મન્‍સુર અલી ખાન પટૌડી, ચંદુ બોરડે, અજિત વાડેકર, શ્રીનિવાસ વેન્‍કટરાઘવન, સુનીલ ગાવસ્‍કર, બિશન સિંહ બેદી, ગુડપ્‍પા વિશ્વનાથ, કપિલ દેવ, દિલીપ વેન્‍ગસરકર, રવિ શાષાી, ક્રિષ્‍નમાચારી, શ્રીકાંત મોહમ્‍મદ અઝહરુદ્દીન, સચિન તેન્‍ડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીરેન્‍દર સેહવાગ, અનિલ કુંબલે, મહેન્‍દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, અજિંકય રહાણે, કે.એલ.રાહુલ, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ.

(2:51 pm IST)