News of Monday, 27th June 2022
મોર્ગન નિવૃત લેશે
ઈંગ્લેન્ડના વન-ડે અને ટી-૨૦ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનું મન બનાવી લીધું છે. જો તે નિવૃતી લ્યે તો વ્હાઈટ બોલના કેપ્ટન બટલર કે મોઈન અલીને બનાવવામાં આવે તેવી શકયતા છે.
(4:38 pm IST)