News of Wednesday, 25th May 2022
એશિયા કપમાં ભારત હોકીમાં ૨-પથી હાર્યુઃનોકઆઉટમાં પહોચવા ઇન્ડોનેશિયાને મોટા માર્જીનથી હરાવવું પડશે
નવી દિલ્હીઃ જકાર્તામાં મેન્સ એશિયા કપ હોકીમાં ભારતીય ટીમ જાપાન સામેની મેચમાં ૨-૫થી હારી ગઇ હતી. ભારતે હવે નોકઆઉટમાં પહોંચવા યજમાન ઇન્ડોનેશિયાને મોટા તફાવતથી હરાવવું પડશે.
(4:47 pm IST)