ખેલ-જગત
News of Saturday, 24th October 2020

કપિલ દા... ગેટ વેલ સૂન

હાર્ટ એટેક પછી દિલ્હીમાં એન્જીયોપ્લાસ્ટીની સારવાર લઈ રહેલા ક્રિકેટ લેજન્ડ કપિલ દેવની નવી તસ્વીર સામે આવી છે, જેમાં તેઓ થમ્બ્સ અપ બતાવીને ઓલ ઈઝ વેલનો નિર્દેશ કરી રહ્યા છે. બાજુમાં એમની દીકરી આમીયા પણ દેખાય છે. કપિલને એક - બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાશે.

(11:34 am IST)