ખેલ-જગત
News of Tuesday, 24th May 2022

IPLમાં અધધધ...૧ હજાર સિકસરો લાગી

આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર એક સીઝનમાં કુલ ૧ હજાર સિકસર્સ ફટકારવામાં આવી છે. અત્‍યારે આ સંખ્‍યા ૧૦૦૧ ઉપર પહોંચી છે. આ વખતના આ વિક્રમ પહેલા ૨૦૧૮ની સીઝનનો ૮૭૨ સિકસરનો રેકોર્ડ હતો.

(3:07 pm IST)