ખેલ-જગત
News of Sunday, 22nd May 2022

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમેચ માટે ટીમ ઇન્ડિયા જાહેર :રોહિત શર્મા કેપ્ટ્ન:ચેતેશ્વર પુજારાની વાપસી

રહાણે અને સાહાને સ્થાન નહીં : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે. BCCI એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે પુજારાની ટેસ્ટ ટીમમાં વાપસી, રહાણે અને સાહાને જગ્યા મળી નથી

 ભારતીય ટીમ 1 થી 5 જુલાઇ દરમિયાન બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે.

ટેસ્ટ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત (ડબ્લ્યુકે), કેએસ ભરત (ડબ્લ્યુકે), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, ફેમસ ક્રિષ્ના.

 

(10:01 pm IST)