ખેલ-જગત
News of Saturday, 20th January 2018

ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલીંગ કોચ બન્યો બાલાજી

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પોતાના પૂર્વ પેસ બોલર લક્ષ્મીપતિ બાલાજીને પોતાનો બોલીંગ કોચ બનાવ્યો છે, હેડ કોચ સ્ટીફન ફલેમીંગ રહેશે : આ ટીમના કેપ્ટન તરીકે ધોની છે : રૈના અને જાડેજાને રીટેન કર્યા છે

(2:59 pm IST)