ખેલ-જગત
News of Saturday, 17th February 2018

ફૂટબોલના રેન્કીંગમાં ભારત ૧૦૨નું સ્થાન યથાવત જાળવી રાખ્યુ

ફિફાએ નવા જાહેર કરેલા રેન્કીંગમાં ભારતની ફૂટબોલ ટીમે ૧૦૨મુ સ્થાન યથાવત જાળવી રાખ્યુ : વર્લ્ડ ચેમ્પિયન જર્મનીએ ૧,૬૦૨ પોઈન્ટ સાથે ટોચના ક્રમે : ગત મહિને ઓછા આંતરરાષ્ટ્રીય મેચો રમાયા હોય રેન્કીંગમાં ફેરફાર થયો ન હતો

(2:24 pm IST)