ખેલ-જગત
News of Saturday, 20th January 2018

મારિયા શારાપોવા ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર

નવી દિલ્હી:પૂર્વ વિશ્વ નંબર વન રશિયાની મારિયા શારાપોવા અને ચોથી સિદ જર્મનીની એલેગજેન્દ્ર જવેરેવે ઓસ્ટ્રેલિયન ઓપનમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ડોપિંગના કારણે પ્રતિબંધિત મારિયા શારાપોવાએ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન એન્જેલિક કર્બર થી હારનો સામનો કરવો પડ્યો હતો. કર્બરે રશિયાઈ ખેલાડીને 6-1,6-3થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી છે.

(5:10 pm IST)