News of Thursday, 19th May 2022
કાર્તિકને લોટરી લાગીઃ ગિઝમોર કંપનીએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર
નવી દિલ્હીઃ આઇપીએલમાં આ સિઝનમાં દિનેશ કાર્તિક બેટથી ઘણો ધૂમ મચાવી રહક્ષ્યો છે. આ પ્રદર્શનથી ગિઝમોરે તેને બ્રન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ગિઝમોર સ્માર્ટવોચ, ઓડિયો, હોમ ઓડીયોસહિતની પ્રોડકટસનું ઉત્પાદન કરે છે.
(2:50 pm IST)