News of Friday, 19th January 2018
અન્ડર ૧૯ વર્લ્ડકપઃ ભારતે ઝિમ્બાવેને ૧૦ વિકેટે હરાવ્યું
ગિલે ચોકો ફટકારી ૧૫૫ રનના લક્ષ્ય પુરો કર્યો : હાર્વીક દેશાઇ ૫૬ અને શુભમ ગીલે ૯૦ રન ફટકાર્યાઃ ઝિમ્બાવેની ટીમ ૧૫૪ રનમાં ઓલઆઉટ થઇ હતીઃ ભારત વતી રોયને ૪, શર્મા તથા અર્શદીપને બે-બે તથા મવી અને રીયાને ૧-૧ વિકેટ મેળવી હતી.
(3:25 pm IST)