News of Tuesday, 17th May 2022
બેડ્મિન્ટનના ચેમ્પિયન ભારતીયો મેડલ ગળામાં જ રાખીને સૂઇ ગયા!
રવિવારે થોમસ કપના ભારતીય ખેલાડીઓએ પોતાનો ફોન સ્પીકર પર રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ઘણી વાર સુધી વાતો કરી હતી. પીએમ મોદીએ બધાને ખૂબ-ખૂબ અભિનંદન આપ્યાં હતાં
(3:28 pm IST)