News of Wednesday, 17th January 2018
દર્શકો સામે બીભત્સ ભાષા બોલવા માટે ટેનિસ ખેલાડી કીર્ગીયોસ પર લાગ્યો 3000 ડોલરનો દંડ
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઈ ઓપનના પહેલા રાઉન્ડમાં મેચ દરમિયાન બીભત્સ ભાષા બોલવા માટે નિક કીર્ગીયોસ પર 3000 દોરલનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પેહલા રાઉન્ડમાં બ્રાજિલના રોજેરીયો ડિસિલ્વાને 6-1,6-2,6-4થી હરાવ્યા પછી કીર્ગીયોર્સનું વર્તન એક ખેલાડી જેવું ન હતું. ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં દંડ ફરનાર કીર્ગીયોસ છઠો ખેલાડી છે.
(4:55 pm IST)