News of Wednesday, 17th January 2018
ઓસ્ટ્રેલિયાઈ ઓપનમાં ઉલટફેરનો શિકાર થતા બચી વોઝનિયાકી
નવી દિલ્હી: ખિતાબની પ્રબર દાવેદર પૂર્વ નંબર વન કેરોલિના વોઝનિયાકી અને એલીના સ્વીટાલીનાં વચ્ચે ઓસ્ટ્રેલિયાઈ ઓપનની મેચમાં ઉલટફેરનો શિકાર થતા બચી ગઈ હતી. દુનિયાની બીજા નંબર ની ખેલાડી વોઝનિયાકીએ ક્રોએશિયાઈ ખિલાડી જાના ફેટને 3-6,6-2,7-5થી માત આપી હતી.
ચોથીવરિયતા સ્વીટાલિનાએ એક સેટ હાર્યા પછી ચેક ગણરાજ્યની કેટરીના સિનિયાકોવાને 4-6,6-2,6-1થી હરાવી હતી.
(4:59 pm IST)