ખેલ-જગત
News of Wednesday, 16th September 2020

પ્રિતી ઝીન્ટા યુએઈ પહોંચીઃ પોતાની ટીમ માટે મેસેજ મોકલ્યો

IPLની શરૂઆતમાં હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે. ખેલાડીઓથી લઈને ટીમ મેનેજમેન્ટ સુધીના દરેક જણ છેલ્લી વખતની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સમય IPL ટીમો માટે એકદમ પડકારજનક બની રહ્યો છે. ત્યારે પંજાબની ટીમના માલીક પ્રિતિ ઝીન્ટા યુએઈ પહોંચી ગઈ છે અને તેણે પોતાની ટીમને પ્રોત્સાહીત કરવા એક મેસેજ પણ મોકલ્યો છે.

(3:33 pm IST)