News of Friday, 15th December 2017
આઇટીએફના ચાર પ્રમુખ પદ માટે અનિલ ખન્નાની નિયુક્તિ
નવી દિલ્હી: એશિયાઈ ટેનિસ ફેડરેશન (એટીએફ)ના અધ્યક્ષ અનિલ ખન્નાએ બે વર્ષના સમયમર્યાદા માટે આંતરરાષ્ટ્રીય ફેડરેશન (આઇટીએફ)ના ચાર પ્રમુખ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.ખન્ના 2003થી2011 સુધી આઇટીએફના નિર્દેશક મંડળ તરીકે નિયુક્ત થયા હતા અને હવે તેને 2018-2019ના ચાર મહત્વપૂર્ણ સમિતિઓ અને આઇટીએફના કાર્યબળમાં પ્રમુખ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.ખન્ના આઇટીએફ વર્લ્ડવાઇડ ડેવલપમેન્ટ એડવાઈઝર ગ્રુપના અધ્યક્ષ હશે.
(8:29 pm IST)