ખેલ-જગત
News of Thursday, 14th December 2017

હેપ્પીવાલા બર્થડે કુલદીપ યાદવ

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બોલર કુલદીપ યાદવ આજે તેમના 23માં જન્મદિવસની  ઉજવણી કરી રહ્યાં છે યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયો હતો.2004-05માં કાનપુરના મેદાનમાંથી ક્રિકેટની સફર શરૂ કરનાર નાનું બાળક આજે ભારતીય વનડે, ટી-20 ટીમનો સદસ્ય બની ગયો છે.કુલદીપ યાદવ ભારતનો પહેલો એવો બોલર છે જે ચાઈનામૈન સ્ટાઈલમાં બોલિંગ કરે છે.કુલદીપ દરેક બોલને ઘુમાવનાર બોલર છે અને 2019 વિશ્વ કપ માટે તે ભારતીય ટીમની યોજનાનો હિસ્સો પણ બની શકે છે.

(5:49 pm IST)