ખેલ-જગત
News of Friday, 15th October 2021

હેઝલવુડની બોલીંગ સ્ટાઇલ મેકગ્રાથ જેવી : વોટસન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોટસને ચેન્નઈના ઝડપી બોલર જોશ હેઝલવુડ અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર ગ્લેન મેકગ્રાની તુલના કરતા કહયું કે  હેઝલવુડ વિશે મને જે ગમ્યું તે એ છે કે તેની આંગળીઓમાંથી બહાર આવતા બોલ પર તેનું નિયંત્રણ છે, અને તે તેને મેકગ્રાની જેમ બનાવે છે. જોશ પાસે નાની ઉંમરથી મેકગ્રાની બોલિંગનો ઉપયોગ હતો, તેથી મેં બંનેની સરખામણી કરી.

(6:49 pm IST)