ખેલ-જગત
News of Thursday, 8th March 2018

વર્લ્ડકપમાં ભારતના શૂટરોને નિષ્ફળતા સાપડી

ભારતના પુરૂષોની ટ્રેપ ટીમ મેકસીકોમાં યોજાએલ ઈન્ટરનેશનલ શૂટીંગ સ્પોટ્ર્સ ફેડરેશન વર્લ્ડકપમાં મેડલ જીતવામાં અસફળતા મળી છે ભારતે ત્રણ ગોલ્ડ અને ચાર કાંસ્યચંદ્રક સાથે હજુ પણ મોખરે છે

(11:24 am IST)