ખેલ-જગત
News of Saturday, 7th November 2020

વિરાટને છંછેડશો તો વધુ આક્રમક બનશેઃ સ્ટીવ વો

આઇપીએલ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયા શારજહાથી સીધી ઓસ્ટ્રેલીયાના લાંબા પ્રવાસ માટે રવાના થશે. આ અગાઉ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો એ કાંગારૂઓને શીખ આપતા કહ્યું કે વિરાટ કોહલી સાથે સ્લેજીંગમાં ઉતરતા નહિ. જેની તેના ઉપર કોઇ અસર નહિ થાય ઉલ્ટાના વધારે રન બનાવવા લાગશે જેથી તેને ન છંછેડવો વધુ સારૂ રહેશે.

(2:43 pm IST)