ખેલ-જગત
News of Wednesday, 7th February 2018

પાક ટીમના કોચનું બયાન: અમારી ધરતી પર કોહલી ના ફટકારી શકે સદી

નવી દિલ્હી:પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે કહ્યું કે ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અત્યારે સારા ફોર્મમાં રમે છે પણ તે પાકિસ્તાનની જમીન પર તેને માટે રન બનાવવા મુશ્કેલ છે અહીંયા તે સદી ફટકારી શકે.

આર્થરનું માનવું છે કે બારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી માટે પાકિસ્તાનની જમીન પર રન બનાવવા મુશ્કેલ છે.અમારી ટીમ વિરાટને અહીંયાની જમીન પર રન બનાવવા રોકી શકે છે.

(5:27 pm IST)