ખેલ-જગત
News of Wednesday, 7th February 2018

દ્રવિડની સ્પોટ્ર્સમેન સ્પીરીટ : મને - ખેલાડીઓ- સ્પોટ્ર્સ સ્ટાફને એકસરખુ જ ઈનામ આપો

નવી દિલ્હી : અન્ડર-૧૯ વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચવામાં મહત્વની કોચની ભૂમિકા ભજવનાર રાહુલ દ્રવિડે કહ્યું કે મારી સાથે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને એકસરખુ જ ઈનામ આપો. બીસીસીઆઈએ દ્રવિડને ૫૦ લાખ, ખેલાડીઓને ૩૦-૩૦ લાખ અને સપોર્ટ સ્ટાફને ૨૦-૨૦ લાખના ઈનામની જાહેરાત કરી હતી.

(12:42 pm IST)