Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ભારતીય હોકી ટીમને 0-2થી બેલ્જીયમે આપી હાર

નવી દિલ્હી: ભારતીય પુરુષ હોકી ટીમને બેલ્જીયમના હાથે ચાર દેશોની ઈન્વિટેશનલ હોકી ટુર્નામેન્ટમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

જાપાને એક દિવસ પહેલા 6-0થી હરાવનાર ભરરીય હોકી ટીમ બેલ્જીયમ સામે બ્લેક પાર્ક ખાતે યોજાયેલ મેચમા હાથમાં આવેલા ચાર પેનલ્ટી કોર્નરમાં એકમાં સફળ ન રહ્યો હતો. બેલ્જીયમના સેબેસ્ટિયન ડોકિયારે પહેલો ગોલ 8મી મિનિટે અને વિકટર વેગનેજે 34મી મિનિટે ગોલ ફટકાર્યો હતો.

(6:19 pm IST)